WhatsApp Group માં જોડાવવા અહીં ક્લિક કરો

ફોરેસ્ટ મોક ટેસ્ટ 08

Mock Tests and Test Series are an indispensable part of preparation for any competitive exam. With the highly competitive nature of the government exams, candidates look for ways to have an edge over the others so as to clear the exam and get selected for the desired post. Most of the candidates prepare from more or less the same study material. What ensures that they perform well in the exam with all the content they have learnt is the mock tests they attempt which help them evaluate all that they have studied and make them familiar with the exam pattern with time constraints so that candidates also learn to manage their time effectively.

If you are a candidate who understands the importance of mock tests, then you are at the right place. Safalta Class provides mock tests for various competitive exams related to Banking, SSC, Defence, State Government Exams and more. Our mock tests are prepared by our Subjects Matter Experts who have a lot of experience and are masters of the subjects from which questions are asked in these exams.

We provides you with free practice tests, subject-wise and full length test series for competitive exams. The questions in these mock tests are as per the latest exam pattern. Since we understand the financial constraints that a lot of candidates face and we want you to spend your money on the best material that you can get, we have provided free practice tests so that candidates can attempt them to assess the level of the questions provided by us and then choose to enroll for the mock test series and we can assure you that our Test Series will not disappoint you.

0%
0 votes, 0 avg
86

gujarati

ફોરેસ્ટ મોક ટેસ્ટ 08

we provide free mock test for gujarat government exam like gpsc, talati, sachivalay, police

1 / 25

1. પાનમાં નાખવામાં આવતો કાથો ક્યાં વૃક્ષમાથી તૈયાર થાય છે...?

2 / 25

2. તાજેતરમાં કોણે ડિજિટલ શક્તિ 4.0 શરૂ કર્યું હતું ..?

3 / 25

3. રામવન ક્યાં આવેલું છે ...?

4 / 25

4. રૂપિયા 1200ના 5% ના દરે 2 વર્ષનું ચક્રવૃધ્ધિ વ્યાજ કેટલું થાય ...?

5 / 25

5. કોઈ સંખ્યાને 105 વડે ભાગવાથી 99 બચે તો 21 વડે ભાગવાથી કેટલી શેષ વધે ...?

6 / 25

6. તાજેતરમાં ત્રીજી 'No Money For Terror '(NMFT) કોન્ફરન્સ ક્યાં યોજાઇ હતી ...?

7 / 25

7. A  અને B ની  ઉમરનો ગુણોત્તર 6:5 તથા તેનો સરવાળો 44 છે તો 8 વર્ષ બાદ તેની ઉમરનો ગુણોત્તર કેટલો હશે..?

8 / 25

8. મિતિયાલા વન્યજીવ અભ્યારણ્ય કયા  જીલ્લામાં આવેલું છે ..?

9 / 25

9. 1 થી 100 વચ્ચે કેટલી પૂર્ણવર્ગ સંખ્યા મળે....?

10 / 25

10. નીચેનામથી 12 અને 15 નો સામાન્ય અવયવ કયો છે ..?

11 / 25

11. ગુજરાત વન વિભાગ દ્વારા ક્યારે સામાજિક વનીકરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ....?

12 / 25

12. તાજેતરમાં  NASA એ  16 નવેમ્બર 2022ના રોજ તેનું માનવરહિત ચંદ્ર મિશન __________ સફળતાપૂર્વક લોન્ચ કર્યું ...?

13 / 25

13. તાજેતરમાં ઇન્ડોનેશિયાના બાલી ખાતે કેટલામી G -20  ની સમિટ (2022) નું આયોજન કરવામાં આવ્યું હતું ..?

14 / 25

14. સર્જકો અને જન્મસ્થળ બાબતે ખોટી જોડી કઈ છે ..?

15 / 25

15. "ઇંગ્લેન્ડમાં મુસાફરી "પુસ્તક કોનું છે...?

16 / 25

16. ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય કયું છે ..?

17 / 25

17. જેસોર અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલું છે..?

18 / 25

18. 25 વિધ્યાર્થીઓની ગુણ ની સરેરાશ  18 છે. તેમાં પ્રથમ 12 ની સરેરાશ 14 છે અને અંતિમ 12 ની સરેરાશ 17 છે તો 13 માં વિધ્યાર્થી ના ગુણ શોધો .

19 / 25

19. તાજેતરમાં ચર્ચામાં રહેલ શ્રી સમર્થ વ્યાસ કઈ રમત સાથે સંકળાયેલા છે ...?

20 / 25

20. સોરઠના મિરાબાઈ તરીકે કોણ ઓળખાય છે ..?

21 / 25

21. જો કોઈ સંખ્યા 15 ટકા , 105 થાય  તો તેજ સંખ્યાના 105 ટકા શું થશે ..?

22 / 25

22. તાજેતરમાં  ક્યાં રાજ્યએ તેની ટેક સમિટ સિલ્વર જ્યુબિલી આવૃતિનું આયોજન કર્યું હતું ..?

23 / 25

23. "હરે કોઈ માધવ લ્યો વેચતી વ્રજનારી "આ પંક્તિ કોની છે ...?

24 / 25

24. કોઈ રકમ 12 વર્ષે બમણી થાય તો તેનો વ્યાજદર કેટલો હશે..?

25 / 25

25. રૂપિયા 460 માં વસ્તુ વેચતા 15% નફો થાય છે તો વસ્તુની પડતર કિમત ..?

Your score is

The average score is 34%

0%

Exit

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WhatsApp Group માં જોડાવવા અહીં ક્લિક કરો