WhatsApp Group માં જોડાવવા અહીં ક્લિક કરો

SSC GD Constable Recruitment 2022 | 45284 જગ્યાઓ પર દસ પાસ આધારીત બમ્પર ભરતી

SSC GD Constable Recruitment 2022: સ્ટાફ સિલેકશન કમિશન, ભારત સરકાર દ્વારા ધોરણ ૧૦ પાસ ઉમેદવારો માટે GD Constable ની કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ જેવી કે BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF, NCBમાં GD Constable ની કુલ 45284 જગ્યાઓ માટે ભરતી માટે સત્તાવાર સૂચના (Notification) બહાર પાડી છે. ભરતી કરવાની તમામ સત્તાઓ સ્ટાફ સિલેકશન કમિશન, ભારત સરકાર (SSC) પાસે છે. દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર કોન્સટેબલ આ ભરતીની સત્તાવાર જાહેરાત pdf ફોરમેટમાં અમારી વેબસાઇટ અને Staff Selection Commission of India ની ઓફીશીયલ વેબસાઇટ ssc.gov.in પર અપલોડ કરવામાં આવી છે. SSC GD Constable Recruitment 2022ના ઓનલાઈન ફોર્મ 27 ઓક્ટોબર 2022 થી 30 નવેમ્બર 2022 સુધી ભરી શકાશે.

SSC GD Constable

Recruitment 2022 Post Name

સ્ટાફ સિલેકશન કમિશન, ભારત સરકાર દ્વારા ધોરણ ૧૦ પાસ ઉમેદવારો માટે GD Constable ની કુલ 45284 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી પુરુષ અને મહિલા બંન્ને ઉમેદવારો ફોર્મ ભરી શકશે.



SSC GD Constable Vacancy 2022

Vacancies for Male Candidates 40274
Vacancies for Female Candidates 4835
Vacancies for NCB Force 175
Total 45284
Force SSC GD Constable Male Vacancies Total
SC ST OBC EWS UR
BSF 2776 1812 3917 1758 7387 17650
CISF 811 510 1200 538 2264 5323
CRPF 7100 678 2472 1095 4644 10589
SSB 340 154 449 140 841 1924
ITBP 204 176 305 112 722 1519
AR 355 581 570 316 1331 3153
SSF 31 03 14 09 59 116
Total 6217 3914 8927 3968 17248 40274
Force SSC GD Constable Female Vacancies Total
SC ST OBC EWS UR
BSF 486 323 688 313 1305 3115
CISF 89 49 127 60 266 591
CRPF 87 53 125 53 262 580
SSB 61 06 69 107 243
ITBP 31 23 49 07 158 268
SSF 11 01 05 02 19 38
Total 429 246 580 221 1150 4835


Force SSC GD Constable Vacancies Total
SC ST OBC EWS UR
NCB 27 12 40 23 73 175


SSC GD Constable Recruitment 2022 Post Name

SSC GD Constable Recruitment 2022 Notification

જે ઉમેદવારો સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા કરવામાં અવેલ જાહેરાત મુજબ ની કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર કોન્સટેબલની પોસ્ટ ઉપર ભરતી થવા રસ અને તે માટે જરૂરી લાયકાત ધરાવતા હોય તેઓ નીચે આપેલ બટન ઉપર ક્લિક કરી વધુ વિગતો જાણવા ઓફીશીયલ જાહેરાત ડાઉનલોડ કરી શકાશે.


Notification Download


SSC GD Constable Recruitment 2022 Apply Online

દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર કોન્સટેબલની ઓનલાઈન અરજી અને રજીસ્ટ્રેશન ફોર્મ લિંક પણ આ પેજ પર ઉપલબ્ધ છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ માત્ર ઓનલાઈન મોડમાં જ અરજી કરી શકશે. દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર કોન્સટેબલની ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/11/2022. યોગ્યતા ધરાવતા ઉમેદવારોને છેલ્લી તારીખ પૂરી થાય તે પહેલાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવુ જરૂરી છે.

SSC GD Constable Recruitment 2022 Overview

સિલેક્શન બોર્ડ સ્ટાફ સિલેક્શન કમિશન ભારત સરકાર
જગ્યાનું નામ GD Constable
કુલ જગ્યાઓ 24639
ઑનલાઇન અરજી કરવાની તારીખ 27/10/2022
ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 30/11/2022 રાત્રીના ૧૧:૦૦ વાગ્યા સુધી જ
ઓફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તારીખ 30/11/2022 રાત્રીના ૧૧:૦૦ વાગ્યા સુધી જ
ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ 01/12/2022 રાત્રીના ૧૧:૦૦ વાગ્યા સુધી જ
ઓફલાઇન ચલણ દ્વારા બેંક મારફત ફી ભરવાની છેલ્લી તારીખ 01/12/2022 (બેંકના કામકાજના સમય દરમિયાન)
નોકરીનુ સ્થળ સમગ્ર ભારત
ઓફીશીયલ વેબસાઇટ https://ssc.nic.in/

SSC GD Constable Recruitment 2022 Overview

SSC GD Constable Recruitment 2022 Important Date

  • ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ – 27 ઓક્ટોબર 2022
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – 30 નવેમ્બર 2022 (રાત્રિના ૨૩:૦૦ સુધી)

SSC GD Constable Recruitment 2022 Educational Qualification


  • તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત ધો. ૧૦ પાસ છે.

Age Limit


  • ઉમેદવારોની વય મર્યાદા 01-01-2023ના રોજ 18 થી 23 વર્ષની હોવી જોઈએ (એટલે કે 02-01-2000 પહેલા જન્મેલા ઉમેદવારો અને 01-01-2005 પછીના નહી) અનામત વર્ગના વિદ્યાર્થીઓને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે

SSC GD Constable Recruitment 2022

Application Fees

  • Gen/OBC/EWS Rs.100/-
  • SC/ST/ESM No Fees

SSC GD Constable Recruitment 2022 Salary Details

  • દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર GD Constable માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી ફીઝીકલ પરીક્ષાના આધારે કરવામાં આવશે. દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર સબ ઇન્સ્પેક્ટરની જગ્યા ઉપર પસંદગી પામનાર ઉમેદવરને RS. 21,700 – 69,100/- સ્કેલ પગાર ધોરણ મુજબ પગાર ચૂકવવામાં આવશે.
  • NCB પોસ્ટ : લેવલ 1 (રૂ. 18,000-56,900)
  • અન્ય તમામ પોસ્ટ : લેવલ 3 (રૂ. 21,700-69,100)

SSC GD Constable Recruitment 2022 How To Apply

  • SSC GD Constable Recruitment 2022 ધો. ૧૦ પાસ આધારિત પરીક્ષા માટે અરજી કરવા માટે તમારે નીચે જણાવ્યા પ્રક્રિયાને કાળજીપૂર્વક અનુસરવી આવશ્યક છે
  • દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર કોન્સટેબલ માટે સૌપ્રથમ તમારે સ્ટાફ સિલેક્શન કમિશન ભારત સરકારની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.

અથવા

  • નીચે આપેલા બટન ઉપર ક્લિક કરવાથી ઓનલાઇન અરજી કરી શક્શો
  • ત્યારરબાદ તમે અગાઉ રજીસ્ટેશન કરેલુ ન હોય તો રજીસ્ટ્રેશન કરવુ
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારા મોબાઇલ નંબર પર મેસેજ મારફત રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મળશે.
  • રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા લોગીન થવાનુ રહેશે.
  • ત્યારબાદ રજીસ્ટ્રેશન વખતે તમારી લાયકાતની જે વિગતો દર્શાવી હશે તે મુજબની જાહેરાત ડેશબોર્ડ ઉપર જોઇ શકાશે
  • જાહેરાતની લીસ્ટમાંથી SSC GD Constable Recruitment 2022 ની સામે આપેલ Apply Online બટન ઉપર કિલક કરી અરજી ફોર્મ ભરી શક્શો

SSC GD Constable Recruitment 2022 Syllabus

Sr No Subject No of Questions Max Marks Exam Duration
1 General Intelligence and Reasoning 20 40
2 General Knowledge and General Awareness 20 40 2 Hours
3 Elementary Mathematics 20 40
4 English / Hindi 20 40
Total 80 160
SSC GD Constable Recruitment 2022 Syllabus

SSC GD Constable Physical Efficiency Test (PET) Details

Male Female Remarks
Force 5 Kms in 24 minutes. 1.6 Kms in 8 ½ minutes For candidates other than those belonging to Ladakh Region
1.6 Kms in 6 ½ minutes 800 metres in 4 minutes For candidates of Ladakh Region
SSC GD Constable Physical Efficiency Test (PET) Details


FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

SSC GD કોન્સ્ટેબલ 2022 ની દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર કોન્સટેબલની ભરતી માટે અરજી ઓનલાઇન કરવાની છેલ્લી તારીખ કઇ છે. ?

SSC GD કોન્સ્ટેબલ 2022 ની દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર કોન્સટેબલની ભરતી માટે અરજી ઓનલાઇન કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2022 છે.

SSC GD કોન્સ્ટેબલ 2022 ની દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર કોન્સટેબલની કેટલી ખાલી જગ્યાઓ પર ભરતી થશે. ?

SSC GD કોન્સ્ટેબલ 2022 ની દિલ્હી પોલીસ અને અન્ય કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર કોન્સટેબલની 24639 ખાલી જગ્યાઓ પર ભરતી થશે.

SSC GD કોન્સ્ટેબલ 2022 ની કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર કોન્સટેબલ નું પગાર ધોરણ શું છે. ?

SSC GD કોન્સ્ટેબલ 2022 ની કેંદ્ર સરકારની એજન્સીઓમાં થનાર કોન્સટેબલ નું પગાર ધોરણ 21,700/- થી 69,100/- છે.


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WhatsApp Group માં જોડાવવા અહીં ક્લિક કરો