ફોરેસ્ટ મોક ટેસ્ટ 03

we provide free mock test for gujarat government exam like gpsc, talati, sachivalay, police Dear Friends, Viralnewsdunia.xyz team has prepared a FREE Current Affair Online Test series & Question Bank covering all the latest current affairs happened around Bharat and the World. Start FREE online Preparation with questions and answers quizzes in English are available. …

0%
0 votes, 0 avg
214

gujarati

ફોરેસ્ટ મોક ટેસ્ટ 03

we provide free mock test for gujarat government exam like gpsc, forest  talati, sachivalay, police

1 / 25

1. કયો સાપ મળો બનાવે છે ..?

2 / 25

2.

ભગવાન જગન્નાથ કોના આઠમા અવતાર છે

3 / 25

3. Q.1 વનસ્પતિ કોના દ્વારા શ્વસન ક્રિયા કરે છે...?

4 / 25

4. વનસ્પતિ માં કોષ દીવાલ શાની બનેલી હોય છે..?

5 / 25

5. બિલાડીનો ટોપ કયા પ્રકારનો સૂક્ષ્મ જીવ કહેવાય...?

6 / 25

6. નીચેનામાથી કયું ફૂલ રાત્રે જ ખીલે છે..?

7 / 25

7. 1800 નું 10% લેખે 10 વર્ષનું સાદું વ્યાજ કેટલું થસે ...?

8 / 25

8. GEER(ગીર ) નું પૂરું નામ શું છે..?

9 / 25

9. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે ...?

10 / 25

10. પાણી શુધ્ધ કરવા માટે શાનો ઉપયોગ થાય છે...?

11 / 25

11. વિશ્વમાં સૌથી નાનું પક્ષી કયું ...?

12 / 25

12. બટાકા કયા પ્રકારનું પ્રકાંડ છે ...?

13 / 25

13. લોહીનું શુધ્ધિકરણ ક્યાં થાય છે ..?

14 / 25

14. ગુજરાત વિધ્યાપીઠની  સ્થાપના કયા વર્ષે થઈ હતી...?

15 / 25

15. Q.2 બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ કોણ હતા...?

16 / 25

16. રેશમ શેમાથી મેળવવામાં આવે છે...?

17 / 25

17. સૂર્યમુખી કેવા પ્રકારની વનસ્પતિ છે..?

18 / 25

18. નીચેનામાથી કયા બીજ એક્દળી હોય છે ..?

19 / 25

19.

 GST એ કયા નંંબરનો બંધારણીય સુધારો  ?

20 / 25

20.

 ભારતની ડિજિટલ વિકાસ વિસ્તાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કઈ સાલમા ડિજિટલ ઇન્ડિયા મિશન શરૂ કરવામાં આવ્યું હતું

21 / 25

21. 20 વસ્તુઓનું વેચાણ મૂલ્ય 16 વસ્તુઓની ખરીદ કિમત જેટલું છે , તો નુકસાનનું પ્રમાણ જણાવો ..?

22 / 25

22. મૂળતંત્રના કેટલા પ્રકાર છે ...?

23 / 25

23. Q.1 ગિરધોધ કઈ નદી પર છે..?

24 / 25

24. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે ..?

25 / 25

25. બિલાડીનો ટોપ કયા પ્રકારનો સૂક્ષ્મ જીવ કહેવાય...?

Your score is

The average score is 56%

0%

Exit

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *