તલાટી મોક ટેસ્ટ 02

we provide free mock test for gujarat government exam like gpsc, talati, sachivalay, police Dear Friends, Viralnewsdunia.xyz team has prepared a FREE Current Affair Online Test series & Question Bank covering all the latest current affairs happened around Bharat and the World. Start FREE online Preparation with questions and answers quizzes in English are available. …

136
Created on By
gujaratmahiti24

તલાટી મોક ટેસ્ટ 02

1 / 25

'સુરપતિ' શબ્દનો અર્થ જણાવો ...?

2 / 25

" પ્રેમીઓની આખોનું મિલન " સબ્દ્સમૂહનો અર્થ કયો...?

3 / 25

choose Opposite: ENUNCIATE

4 / 25

________ you read the more you will learn.

5 / 25

Robin is ______ oldest member this club.

6 / 25

he is good at_____English.

7 / 25

ગુજરાત વિધ્યાપીઠની  સ્થાપના કયા વર્ષે થઈ હતી...?

8 / 25

20 વસ્તુઓનું વેચાણ મૂલ્ય 16 વસ્તુઓની ખરીદ કિમત જેટલું છે , તો નુકસાનનું પ્રમાણ જણાવો ..?

9 / 25

વિધાન 1 : લાલચંદ હીરાચંદ વહાણ - ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.
વિધાન 2 : જશવંતરાય અંજારિયા આર્થિક ક્ષેત્ર સાથે સંકળાયેલા છે.

10 / 25

નીચેનામાંથી કયો સંધિવિગ્રહ અયોગ્ય છે ?

11 / 25

રાજેન્દ્ર શાહ નું ઉપનામ જણાવો ?

12 / 25

 સમાસ ઓળખાવો
ભૂતકાળ

13 / 25

Narendra modi is the only person............ people like in BJP , according to sources

14 / 25

 Mitali gave a book .......... will.help you to build up your career

15 / 25

ઈશ્વર પેટલીકર ના કયા ચિત્રો પ્રસિદ્ધ પામ્યા હતા ?

16 / 25

The earth has suffered alot through out ...... history

17 / 25

Charity lies in soul, ....... is not bought and brought

18 / 25

I know the best salesman ........ can boost up the Sale of your company.

19 / 25

એક રકમ પર બીજા અને ત્રીજા વર્ષે મળેલ ચક્રવૃદ્ધિ વ્યાજ અનુક્રમે રૂ. 1200 ને રૂ. 1440 હોય તો વ્યાજનો દર શોધો.

20 / 25

100 રૂપિયાના વેપારમાં 6% નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થાય.

21 / 25

રૂ. ....... નું 8% લેખે ત્રણ વર્ષનું સાદુ વ્યાજ રૂ. 18,000 થાય.

22 / 25

The cat and the dog have a ……. enemy in the rat.

23 / 25

We …… each other for a long time

24 / 25

This wall _______ a crack in it.

25 / 25

I never make my servant _______ my shoes.

Your score is

The average score is 39%

0%

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *