મહિલા સમૃદ્ધિ યોજના ગુજરાત

Government Launched Mahila Samridhi Yojana For The Women Who Are Doing Their Own Business & Do not Have That important Funds. So Gujarat Government has decided to give them Sahay.

મહિલા સમૃદ્ધિ યોજના

મહિલા સમૃદ્ધિ યોજના એ ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના આર્થિક વિકાસ માટે બહાર પાડવામાં આવેલી યોજના છે. આ યોજના દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહિલાઓને પોતાનો નાનો વ્યવસાય શરૂ કરી શકે અને આર્થિક રીતે પગભર બની શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા(Mahila samrudhdhi Yojna) મહિલા સમૃધ્ધિ યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ) હેઠળ સહાય આપવામાં આવે છે.

યોજના નું નામ: મહિલા સમૃધ્ધિ યોજના (Mahila samrudhdhi Yojna)
સહાય:૧.૨૫ લાખ ની 4% નાં સાદા વ્યાજે લોન
રાજ્ય: ગુજરાત
ઉદ્દેશ: પછાત વર્ગોની મહિલાઓ માટે સ્વરોજગારી ઉભી કરવા માટે
લાભાર્થી:સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલાઓ
અરજી નો પ્રકાર: ઓનલાઈન અરજી કરી શકાશે.
સંપર્ક ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો સંપર્ક કરવો.

What’s the main purpose of the scheme?
No- 1 Through this scheme, the scheme works to give micro credit to the target group women and self- employed women entrepreneurs to produce self- employment for women of nomadic and free castes.
No- 2 This scheme allows women to do business/ business of their choice.

What should be the eligibility to get a loan?
No- 1 To avail the benefit of this scheme, the applicant should be nomadic or freed caste women.
No- 2 With effect from01/04/2018, the annual income limit of your family will be over toRs. 3 lakh, within which at least 50 of the total loan amount will be allocated for families with yearly income up toRs.1.50 lakh.
No- 3 Age of the applicant should be at least 21 years and not further than 50 years as on the date of application.
No- 4 Applicant should have experience in case of technical and complete business/ profession.
No- 5 The applicant has to give suitable security to take the loan.

What are the documents required for the Mahila Samridhi Yojana?
No- 1 Applicant’s income statement
No- 2 Example of applicant’s caste
No- 3 Proof of Residence( Aadhaar Card, Electricity Billetc.)
No- 4 Example for business
No- 5 Copy of first page of bank passbook

અરજી કરવા અહીં ક્લિક કરો.. https://sje.gujarat.gov.in/gbcdc/Schemes/1456

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *