ફોરેસ્ટ મોક ટેસ્ટ-02

We are provide free mock test for gujarat government exam like FOREST GPSC POLICE TALATI…..ETC

Dear friend viralnewwsduniya.xyz team has prepared a FREE test serise & Quistion Bank covering all the latest cours.

111
Created on By
gujaratmahiti24

ફોરેસ્ટ મોક ટેસ્ટ -02

1 / 25

GEER(ગીર ) નું પૂરું નામ શું છે..?

2 / 25

સૂર્યમુખી કેવા પ્રકારની વનસ્પતિ છે..?

3 / 25

વિશ્વમાં સૌથી નાનું પક્ષી કયું ...?

4 / 25

વનસ્પતિ માં કોષ દીવાલ શાની બનેલી હોય છે..?

5 / 25

રેશમ શેમાથી મેળવવામાં આવે છે...?

6 / 25

બિલાડીનો ટોપ કયા પ્રકારનો સૂક્ષ્મ જીવ કહેવાય...?

7 / 25

બિલાડીનો ટોપ કયા પ્રકારનો સૂક્ષ્મ જીવ કહેવાય...?

8 / 25

નીચેનામાથી કયા બીજ એક્દળી હોય છે ..?

9 / 25

નીચેનામાથી કયું ફૂલ રાત્રે જ ખીલે છે..?

10 / 25

Q.1 વનસ્પતિ કોના દ્વારા શ્વસન ક્રિયા કરે છે...?

11 / 25

વિશ્વ ખેલ પત્રકાર દિવસ ક્યારે ઉજવવામા આવે છે?

12 / 25

 'ઈંધણા વીણવા ગઈતી ' ગીત કોનું છે ?

13 / 25

આ ગ્રહ ઉપરનાં સૌથી નાનાં કમ્પ્યૂટર કયા છે ?

14 / 25

 ચુનિલાલ મડિયા જન્મ કયાં થયો હતો ?

15 / 25

ગંગા વહે છે આપની એકાંકી કોનું છે ?

16 / 25

આકાશગંગા નુ બીજુ નામ શું છે...

17 / 25

આણંદ માં આવેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ એટલે કે IRMA (ઇરમાં) સંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

18 / 25

અમદાવાદમાં આવેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એટલે કે NID સંસ્થા ક્યારથી કાર્યરત છે ?

19 / 25

પ્રથમ વિશ્વયુદ્ધ નાં બીજ કઈ સંધિમાં રોપાયા હતા?

20 / 25

રાજ્યસભાના સભાપતિ તરીકે હોદ્દાની રૂએ કોણ હોય છે.?

21 / 25

પાટણ જીલ્લાને નીચેનામાંથી ક્યા જીલ્લાની સરહદ સ્પર્શતી નથી?

22 / 25

 "ડાંડિયો" - મુખપત્ર કોને શરૂ કર્યું હતું ?

23 / 25

 " અખા " - મૂળ નામ જણાવો ?

24 / 25

રૂ. ....... નું 8% લેખે ત્રણ વર્ષનું સાદુ વ્યાજ રૂ. 18,000 થાય.

25 / 25

100 રૂપિયાના વેપારમાં 6% નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થાય.

Your score is

The average score is 55%

0%

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *