કરંટ અફેર્સ – તલાટી સ્પેશિયલ મોક ટેસ્ટ-02/07/2022

0%
0 votes, 0 avg
39

gujarati

Current mock Test - 02/07/2022

we provide free mock test for gujarat government exam like gpsc, talati, sachivalay, police

1 / 25

1.

 "સ્વીટ ક્રાંતિ"ના પ્રણેતા તન્વીબહેન કયા જિલ્લાના વતની છે?

2 / 25

2.

વિશ્વ ઓલમ્પિક દિવસ ક્યારે ઉજવાય છે.?

3 / 25

3.

 "વહાલી દિકરી" યોજનામાં ફંડ મેનેજમેન્ટ એજન્સી તરીકે કોને નિયત કહેવામાં આવી છે?

4 / 25

4.

વિશ્વ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉધોગોનો દિવસ ક્યારે ઉજવાય છે.?

5 / 25

5.

બાજરી પરની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કોણે કર્યું?

6 / 25

6.

'ગ્લોબલ લાઇવએબિલિટી ઇન્ડેક્સ 2022' રિપોર્ટમાં કયા શહેરને વિશ્વના સૌથી વધુ રહેવા યોગ્ય શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે?

7 / 25

7.

વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કયા વર્ષથી થઈ?

8 / 25

8.

રાષ્ટ્રીય MSME પુરસ્કાર 2022 માં કયા રાજ્યને પ્રથમ પુરસ્કાર આપવામાં આવ્યો છે?

9 / 25

9.

3 મે, 2022 ના રોજ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

10 / 25

10.

"Call 108" એમ્બ્યુલન્સ સેવાનો આરંભ કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ?

11 / 25

11.

તાજેતરમાં જૂન - 2022માં "G7" દેશોની બેઠક જર્મનીના ક્યાં શહેરમાં મળી હતી...??

12 / 25

12.

ડ્રોન નીતિ અને ડ્રોનના જાહેર ઉપયોગને મંજૂરી આપનારું પ્રથમ રાજ્ય ક્યું છે ?

13 / 25

13.

યુએફા ચેમ્પિયન્સ લીગ નું તાજેતરનું ખિતાબ ક્યાં ક્લબ એ જીત્યું ?

14 / 25

14.

ભારતીય ગુપ્તચર સંસ્થા 'ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)'ના નવા ડિરેક્ટર કોણ બન્યા છે?

15 / 25

15.

તાજેતરમાં 24મી નેશનલ વોલીબોલ ચેમ્પિયનશિપમાં કયા રાજ્યની ટિમ વિજેતા બની...

16 / 25

16.

તાજેતરમાં વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ ક્રેડિટ લિન્કડ સરકારી યોજનાઓ માટે રાષ્ટ્રીય પોર્ટલ લૉન્ચ કર્યું તેનું નામ જણાવો.

17 / 25

17.

નીતિ આયોગના નવા CEO કોણ બન્યા છે?

18 / 25

18.

 "MERU" પુરૂનામ જણાવો ?

19 / 25

19.

DRDO અને ભારતીય નૌકાદળે 'VL-SRSAM' નામની સપાટીથી હવામાં પ્રહાર કરનાર મિસાઈલનું સફળ પરીક્ષણ ક્યાંથી કર્યું?

20 / 25

20.

23 મે, 2022 ના રોજ, યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિએ ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક (IPEF) પહેલ શરૂ કરી. હાલમાં તેમાં કેટલા દેશો છે?

21 / 25

21.

ભારતનું કયું સશસ્ત્ર દળ જૂન 2022 માં પ્રથમ યુદ્ધ અને એરોસ્પેસ સ્ટ્રેટેજી પ્રોગ્રામ (WASP)નું આયોજન કરવા જઈ રહ્યું છે?

22 / 25

22.

કેટાલિન નોવાક તાજેતરમાં કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા ?

23 / 25

23.

"આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કયા સ્થળેથી થયો?

24 / 25

24.

કોના દ્વારા ધ્રોલના ભૂચર મોરી ખાતે "શોર્ય કથા સપ્તાહ"નું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અંતિમ દિવસે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા?

25 / 25

25.

નીચેના પૈકી કઈ સમિતિએ પંચાયત સુધાર બાબતનો અહેવાલ આપેલો છે ?

Your score is

The average score is 21%

0%

Exit

 

1 thought on “કરંટ અફેર્સ – તલાટી સ્પેશિયલ મોક ટેસ્ટ-02/07/2022”

  1. Pingback: ઈ – ખેડુત મફત છત્રી યોજના ૨૦૨૨ - Viral News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *