General Knowledge mock test 29/06/2022

0%
0 votes, 0 avg
76

gujarati

General Knowledge mock test 29/06/2022

we provide free mock test for gujarat government exam like gpsc, talati, sachivalay, police

1 / 25

1.

અમદાવાદમાં આવેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એટલે કે NID સંસ્થા ક્યારથી કાર્યરત છે ?

2 / 25

2.

NID સંસ્થા અને કેલિકો મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલ છે ?

3 / 25

3.

જ્યાંથી પુરાણા હાડપિંજર, માટી અને કાચના વાસણો તથા દાગીના અને રમકડાં મળી આવ્યા છે, તેવું લોથલ કયા ગામ પાસે થી મળી આવ્યું ?

4 / 25

4.

ખ્યાતનામ નૃત્ય કલા શિવશિલ્પો નટરાજ નીચેના પૈકી ક્યાં સમૂહનું છે?

5 / 25

5.

 હોડીથી નદી વગેરે ની પાર જવુ તેને શું કહેવાય...

6 / 25

6.

રાજેન્દ્ર શાહ નું ઉપનામ જણાવો ?

7 / 25

7.

ક્યાં અંગ્રેજ અધિકારીએ તટસ્થાની નીતિ આપી હતી?

8 / 25

8.

કાર્બન ડેટિંગ પદ્ધતિ (C-14) નો ઉપયોગ સૌપ્રથમ ક્યાં વૃક્ષ પર કરવામાં આવ્યો હતો?

9 / 25

9.

આકાશગંગા નુ બીજુ નામ શું છે...

10 / 25

10.

નૃત્ય સંસ્થાના અને તેના સ્થાપક અથવા સંકળાયેલા મહિલાની જોડીઓ પૈકી કઈ સાચી નથી.

11 / 25

11.

શહીદ સ્મારક - અડાસ દંતાલી આશ્રમ ક્યાં જિલ્લામાં આવેલ છે ?

12 / 25

12.

ઘસાઈને ઉજળા થવાનો જેમનો જીવન મંત્ર હતો તેવા પૂજ્ય રવિશંકર મહારાજ ની સમાધિ ક્યાં આવેલ છે ?

13 / 25

13.

 નીચેનામાંથી કયો ઉપનામ ચુનિલાલ મડિયા નું નથી ?

14 / 25

14.

ભારતમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી ના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પનોતા પુત્ર કોણ?

15 / 25

15.

ક્યુ શહેર પહેલા વિરાટનગર ના નામે ઓળખાતું હતું ?

16 / 25

16.

ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકના કોળી જાતિના લોકો દ્વારા ખાસ કરીને પાક કાપણી પ્રસંગે કયું નૃત્ય કરવામાં આવે છે?

17 / 25

17.

આણંદ ની વાલ્મી સંસ્થા ની સ્થાપના ક્યારે થઈ ?

18 / 25

18.

આણંદ માં આવેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ એટલે કે IRMA (ઇરમાં) સંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

19 / 25

19.

નીચેના પૈકી મણિપુરી નું કયું સૌથી લોકપ્રિય નૃત્ય છે?

20 / 25

20.

ગંગા વહે છે આપની એકાંકી કોનું છે ?

21 / 25

21.

દર વર્ષે આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

22 / 25

22.

પાંડવો ની શાળા અને ભીમ નું રસોડું નીચેનામાંથી ક્યાં શહેરના જોવાલાયક સ્થળો છે ?

23 / 25

23.

પ્રથમ વિશ્વયુદ્ધ નાં બીજ કઈ સંધિમાં રોપાયા હતા?

24 / 25

24.

આણંદ માં આવેલ ધુવારણ વિજમથક નું લોકાર્પણ કોણે કર્યું હતું ?

25 / 25

25.

ગુજરાતમાં વિકાસ કમિશનર કચેરી ક્યારે અસ્તિત્વમાં આવી હતી?

Your score is

The average score is 35%

0%

Exit

we provide free mock test for gujarat government exam like gpsc, talati, sachivalay, police

General Knowledge mock test 29/06/2022

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *