General Knowledge mock Test 26/06/2022

0%
0 votes, 0 avg
94

gujarati

General Knowledge mock test 26/06/2022

we provide free mock test for gujarat government exam like gpsc, talati, sachivalay, police

1 / 25

1.

લાભશંકર ઠાકર નું પૂરૂનામ

2 / 25

2.

ઘસાઈને ઉજળા થવાનો જેમનો જીવન મંત્ર હતો તેવા પૂજ્ય રવિશંકર મહારાજ ની સમાધિ ક્યાં આવેલ છે ?

3 / 25

3.

ક્યાં અંગ્રેજ અધિકારીએ તટસ્થાની નીતિ આપી હતી?

4 / 25

4.

પાંડવો ની શાળા અને ભીમ નું રસોડું નીચેનામાંથી ક્યાં શહેરના જોવાલાયક સ્થળો છે ?

5 / 25

5.

આણંદ માં આવેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ એટલે કે IRMA (ઇરમાં) સંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

6 / 25

6.

પાટણ જીલ્લો ક્યારે બનાવવામાં આવ્યો?

7 / 25

7.

પાટણ જીલ્લો ક્યા જીલ્લામાંથી બનાવવામાં આવ્યો?

8 / 25

8.

ક્યુ શહેર પહેલા વિરાટનગર ના નામે ઓળખાતું હતું ?

9 / 25

9.

અમદાવાદમાં આવેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એટલે કે NID સંસ્થા ક્યારથી કાર્યરત છે ?

10 / 25

10.

પટોળા માટે જાણીતું......

11 / 25

11.

જ્યાંથી પુરાણા હાડપિંજર, માટી અને કાચના વાસણો તથા દાગીના અને રમકડાં મળી આવ્યા છે, તેવું લોથલ કયા ગામ પાસે થી મળી આવ્યું ?

12 / 25

12.

આણંદ ની વાલ્મી સંસ્થા ની સ્થાપના ક્યારે થઈ ?

13 / 25

13.

શહીદ સ્મારક - અડાસ દંતાલી આશ્રમ ક્યાં જિલ્લામાં આવેલ છે ?

14 / 25

14.

લોક માન્ય તિલકનું "મરાઠા" વર્તમાનપત્ર કઈ ભાષા માં હતું ??

15 / 25

15.

પાટણ જીલ્લાને નીચેનામાંથી ક્યા જીલ્લાની સરહદ સ્પર્શતી નથી?

16 / 25

16.

અમૃતા - કાવ્યસંગ્રહ

17 / 25

17.

દર વર્ષે આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

18 / 25

18.

ગુજરાતમાં વિકાસ કમિશનર કચેરી ક્યારે અસ્તિત્વમાં આવી હતી?

19 / 25

19.

આકાશગંગા નુ બીજુ નામ શું છે...

20 / 25

20.

પ્રથમ વિશ્વયુદ્ધ નાં બીજ કઈ સંધિમાં રોપાયા હતા?

21 / 25

21.

ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ બંધાવેલી રાણકી વાવ ને WHS (world heritage site) નો દરરજો ક્યારે મળ્યો?

22 / 25

22.

આણંદ માં આવેલ ધુવારણ વિજમથક નું લોકાર્પણ કોણે કર્યું હતું ?

23 / 25

23.

 હોડીથી નદી વગેરે ની પાર જવુ તેને શું કહેવાય...

24 / 25

24.

NID સંસ્થા અને કેલિકો મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલ છે ?

25 / 25

25.

ભારતમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી ના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પનોતા પુત્ર કોણ?

Your score is

The average score is 41%

0%

Exit

Leave a Comment

Your email address will not be published.