TALATI MOCK TEST 36 (છંદ)




0%
0 votes, 0 avg
79

gujarati

છંદ - ગુજરાતી વ્યાકરણ , તલાટી સ્પેશિયલ

we provide free mock test for gujarat government exam like gpsc, talati, sachivalay, police

1 / 20

1.

નસમરસલગા એ કયા છંદ નું બંધારણ છે ?

2 / 20

2.

દરેક ચરણ માં 15 માત્રા કયા છંદ માં હોય છે ?

3 / 20

3.

મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો.

4 / 20

4.

જસજસયલગા એ કયા છંદ નું બંધારણ છે ?

5 / 20

5.

ભલે નયનથી રહે સુદૂર તે છતાં રે પ્રિય !
સદાય તવ સ્થાન છે હૃદયના મયૂરાશને

6 / 20

6.

મભનતતગાગા એ કયા છંદ નું બંધારણ છે ?

7 / 20

7.

 ઓ ઈશ્વર ભજિયે તને, મોટું છે તુજ નામ,
ગુણ તારા નિત ગાઈએ , થાય અમારા કામ.

8 / 20

8.

હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગ થી ઊતર્યું છે.

9 / 20

9.

કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય

10 / 20

10.

 ભમો ભરત ખંડ માં સકળ ભોમ ખૂંદી વળી.

11 / 20

11.

શરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક,
જેમાં સુખદુઃખ વામીએ , સો લાખન માં એક

12 / 20

12.

હયે ચાંપી બહુ વખત જેનો કર્યો પાછ પ્રીતે,
રે સંબંધો મરણ પછીએના છૂટે કોઈ રીતે.

13 / 20

13.

વાડ થઈને ચિભડાં ગળે , સોંઘી વસ્તુ ક્યાંથી મળે ?
ખળ ખાતું હોય જો અન્ન, તો જીવે નહિ એકે જન.

14 / 20

14.

ભુજંગી છંદ નું બંધારણ જણાવો.

15 / 20

15.

દરેક ચરણ માં 28 માત્રા કયા છંદ માં હોય છે ?

16 / 20

16.

ઝેર ગયા ને વેર ગયાં, વળી કાળોકેર ગયા કરનાર,
પર નાતીલા જાતીલાથી સંપ કરી ચાલે સંસાર.

17 / 20

17.

યમનસભલગા એ ક્યા છંદ નું બંધારણ છે ?

18 / 20

18.

ઠરી મારી આંખો કબીરવડ તુંને નીરખીને.

19 / 20

19.

ગહન નયનો ઊંડા ઊંડા સરોવર શા લસ્યા,
શરદ-ધવલા આકાશોને ભરી સભરા હસ્યાં.

20 / 20

20. ફરતું ફરતું શમણું એક , આવ્યું વગડે અહીંયા છેક,
થાક્યું પાકયું બોલ્યું ! રામ ! સૂવા માટે આ છે ઠામ !

Your score is

The average score is 37%

0%

Exit





1 thought on “TALATI MOCK TEST 36 (છંદ)”

  1. Pingback: Mock test - Viralnewsdunia

Leave a Comment

Your email address will not be published.