G.K TEST – TALATI MOCK TEST 37- FREE MOCK TEST – TALATI 2022 Leave a Comment / mock test / By gujaratmahiti24 0% 0 votes, 0 avg 83 gujarati G.K TEST - TALATI 2022 we provide free mock test for gujarat government exam like gpsc, talati, sachivalay, police 1 / 20 1. IPL 2022ની ફાઇનલ કોણ જીત્યું? પંજાબ કિંગ્સ રાજસ્થાન રોયલ્સ આમાંથી કોઈ નહિ ગુજરાત ટાઇટન્સ 2 / 20 2. કોઠારી કાંડમાં કયા ક્રાંતિકારીને ફાંસી થઈ હતી? બાળ ગંગાધર તિલક ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ રામપ્રસાદ બિસ્મિલ 3 / 20 3. ભારતના પાંચ પવિત્ર સરોવરમાંનું એક સરોવર પાટણ જિલ્લામાં આવેલ છે તે કયું? બિંદુ સરોવર અલ્પા સરોવર સહસ્ત્રલિંગ સરોવર દુર્લભ સરોવર 4 / 20 4. તાજેતરમાં કોણે સૈયદ મોદી બેડમિન્ટન 2022 નો ખિતાબ પોતાના નામે કર્યો ? પી. વી. સિંધુ એના ચોએંગ સાઈના નેહવાલ એક પણ નહીં 5 / 20 5. તાજેતરમાં 'લોકપાલના અધ્યક્ષ'નો વધારાનો હવાલો કોને મળ્યો છે? અનવર હુસૈન શેખ પિનાકી ચંદ્ર ઘોષ પ્રદીપ કુમાર મોહંતી આમાંથી કોઈ નહિ 6 / 20 6. દર્પણ સંસ્થાની સ્થાપના ક્યારે થઇ હતી 1950 1949 1952 1971 7 / 20 7. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા મુજબ, ભારતમાં સૌથી વધુ સોનાનો ભંડાર ક્યાં છે? બિહાર આમાંથી કોઈ નહિ રાજસ્થાન મહારાષ્ટ્ર 8 / 20 8. કઈ નદીમાં પૂરના પાણી ઘૂસી જવાથી રાણકી વાવ પર કાંપ ફરી વળ્યો જેથી વર્ષો બાદ વાવ ખોદકામથી મળી? સરસ્વતી ફુલઝર બનાસ પીંઢારા 9 / 20 9. ભારત રત્ન મેળવનાર પ્રથમ વિદેશી કોણ હતા? ડો. સુકર્ણો નેલ્સન મંડેલા નવાઝ શરીફ ખાન અબ્દુલ ગફાર ખાન 10 / 20 10. આજે કેટલામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે? 10 12 5 8 11 / 20 11. મોનસુન મહોત્સવનું આયોજન ક્યા જીલ્લામાં થાય છે ડાંગ વલસાડ દાહોદ નવસારી 12 / 20 12. ઘેટા સંવર્ધન કેન્દ્ર કયાં આવેલ છે? અંજાર મહેસાણા ભચાઉં પાટણ 13 / 20 13. તાજેતરમાં પોષણ સુધા યોજના ગુજરાતનાં કેટલા આદિજાતિ જિલ્લામાં લાગુ પાડવામાં આવી છે? 8 5 13 15 14 / 20 14. વિશ્વમાં સૌથી નાની સીમા ધરાવતો દેશ કયો છે શ્રીલંકા જિબ્રાલ્ટર ભૂતાન જર્મની 15 / 20 15. જલિયાંવાલા હત્યાકાંડ કયારે થયો હતો? 16 માર્ચ, 1921 14 માર્ચ, 1915 13 એપ્રિલ, 1919 13 માર્ચ, 1916 16 / 20 16. ખાલસા પંથના સ્થાપક કોણ છે? ગુરુ અર્જુનદેવ ગુરુ તેગ બહાદુર હરગોવિંદસિંહ ગુરુ ગોવિંદસિંહ 17 / 20 17. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 ની થીમ શું છે ? માનવતા માટે યોગ જીવન માટે યોગ સુખ અને યોગ આત્મા સાથે યોગ 18 / 20 18. પંચાસરા પાશ્ચનાથ મંદિરમાં કોની કોની મૂર્તિઓ છે? સિદ્ધરાજ જયસિંહ & હેમચંદ્રાચાર્ય એક પણ નહીં કુમારપાળ સોલંકી & હેમચંદ્રાચાર્ય વનરાજજી ચાવડા & મામા સુરપાળજી 19 / 20 19. ભારતે ઓલમ્પિક રમતમાં પોતાનો પ્રથમ સુવર્ણ ચંદ્રક કયારે જીત્યો હતો? 1922 1932 1918 1928 20 / 20 20. સૌપ્રથમ ભારત રત્ન પ્રાપ્ત વૈજ્ઞાનિક કોણ છે? ડો. અરવિંદ સેન રાજગોપાલાચાર્ય ડો. સી. વી. રમન ડો. રાધાકૃષ્ણન્ Your score is The average score is 44% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz Exit
Gujarati Sahitya Part-1 | Free Mock Test Leave a Comment / mock test / By gujaratmahiti24 we provide free mock test for gujarat government exam like gpsc, talati, sachivalay, police free mock test વોટ્સસએપ પર માહીતિ મેળવવા માટે અહિં…
ગુજરાતી વ્યાકરણ ભાગ- ૨ તલાટી ટેસ્ટ ૨૦૨૨ Leave a Comment / mock test / By gujaratmahiti24 we provide free mock test for gujarat government exam like gpsc, talati, sachivalay, police
Current Affairs mock test 25/06/2022 Leave a Comment / mock test / By gujaratmahiti24 Dear Friends, Viralnewsdunia.xyz team has prepared a FREE Current Affair Online Test series & Question Bank covering all the latest current affairs happened around Bharat…